કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે આણંદ જિલ્લાના દરેક તાલુકા મથકોએ કલેકશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા
કરૂણા અભિયાન અંતર્ગત
ઘાયલ પક્ષીઓની સારવાર માટે આણંદ જિલ્લાના દરેક તાલુકા મથકોએ કલેકશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા
નિર્દોષ ઘાયલ પક્ષીઓને બચાવવા જિલ્લાની સ્વયં સેવી સંસ્થાઓ પણ જોડાશે
આણંદ
કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તુરતજ સારવાર મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લાૂમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થા ઓના સહયોગથી ઘાયલ પક્ષીઓના કલેકશન સેન્ટલરો અને કેમ્પોતનું આયોજન કરવામાં આવ્યુંસ છે.
આ અંગેની વિગતો આપતાં નાયબ વન સંરક્ષક શ્રી નમ્રતાબેન ઇટાલિયને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા આઠ(૮) કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાસ છે. જે માટે વન વિભાગના કાયમી/રોજમદાર કર્મચારીઓની સાથે એન.જી.ઓ. વોલેન્ટિ યર્સ તથા સ્વ્યં સેવકોની મદદ લેવામાં આવનાર છે. જયારે આ માટે વાહનો અને બાઇકો તૈનાત રાખવામાં આવશે. જયારે રેસ્કનયુ કરેલ પક્ષીઓને રાખવા માટે લોખંડના પાંજરા અને પક્ષીઓને રેસ્કેયુ કરવા માટે પ્લાઅસ્ટીોક બકેટ તૈયાર રાખવામાં આવ્યા છે.
તદ્અનુસાર રાજય સરકારે મોબાઇલથી સંપર્ક થઇ શકે તે માટે વોટસઅપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કરૂણા (Karuna) મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લા૮વાર પક્ષી સારવાર કેન્દ્રuની માહિતી મળી રહે તેવું આયોજન કર્યું છે. આ ઉપરાંત જિલ્લાn કક્ષાએ પણ ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમો શરૂ કરવામાં આવ્યા્ છે. જે અનુસાર જિલ્લા્ કક્ષાનો વન વિભાગનો ૦૨૬૯૨- ૨૬૪૮૫૪/૨૬૪૮૫૫ ઉપર પણ સંપર્ક કરી ઘાયલ પક્ષીઓની જાણકારી આપી શકાશે.
આ ઉપરાંત ઘાયલ પશુઓની સારવાર અને ત્યાંરબાદની સંભાળ માટે તાલુકા કક્ષાએ પણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમા આણંદ તાલુકા માટે ૯૫૮૬૪૦૪૧૭૧, આંકલાવ તાલુકા માટે ૯૮૯૮૨૭૬૪૬૫, બોરસદ તાલુકા માટે-૯૫૧૦૪૯૨૧૩૭, ખંભાત તાલુકા માટે-૯૯૨૫૮૯૧૫૪૧, પેટલાદ તાલુકા માટે-૯૦૩૩૯૭૧૬૦૬, ઉમરેઠ તાલુકા માટે-૭૦૬૯૩૨૪૭૨૭, સોજિત્રા તાલુકા માટે-૯૦૩૩૯૭૧૬૦૬ અને તારાપુર તાલુકા માટે-૭૦૨૦૩૦૩૯૬૬ ઉપરાંત અન્ય૪ સેવાભાવી સંસ્થાઓ પણ નિર્દોષ ઘાયલ પક્ષીઓના સારવારની મુહિમમાં જોડાશે. જેમાં આણંદ એનીમલ હેલ્પલાઇન, વલાસણનો-૯૫૩૭૭૭૮૦૦૦, આર.આર.એસ.એ. ફાઉન્ડેશન, જોળનો-૯૭૨૪૦૦૦૯૩૯, દયા ફાઉન્ડેશન, કરમસદનો-૯૮૨૪૧૦૪૧૯૬, નેચર હેલ્થ ફાઉન્ડેશન, વલ્લભવિદ્યાનગરનો-૯૮૨૪૫૨૭૬૩૬, નેચર હેલ્થ ફાઉન્ડેશનનો - ૯૯૦૪૩-૪૫૭૯૭, દયા ફાઉન્ડેશન, કરમસદનો-૮૧૨૮૧૮૨૭૧૬ અને ખંભાત બર્ડસ કેમ્પ ખંભાતના મોબાઇલ નંબર-૭૭૭૭૯૦૪૮૯૭ ઉપર પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંપર્ક કરી શકાશે.
-------------------------