IMG_20240302_200908

લોક્સભા-૨૦૨૪ , ગુજરાતમાં ભાજપના 15 ઉમદવારો જાહેર

લોક્સભા-૨૦૨૪ , ગુજરાતમાં ભાજપના 15  ઉમદવારો જાહેર 

આણંદમાં મિતેશભાઇ પટેલ અને ખેડામાં દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા

લોકસભા ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે

ગુજરાતમાંથી સૌથી વધારે ઉમેદવારો જાહેર કરાયાં

આણંદ
લોકસભા -2024ની ચૂંટણીની તારીખોનું હજુ સુધી એલાન કરાયું નથી.પરંતુ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર જાહેર કરવા લાગ્યા છે .લોકસભા ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે.ભાજપની પહેલી યાદીમાં ગુજરાતમાંથી સૌથી વધારે ઉમેદવારો જાહેર કરાયાં છે. ભાજપે ગુજરાતમાંથી 15 બેઠકોના ઉમદવારો ની યાદી જાહેર કરી છે. જે નીચે મુજબ છે

કચ્છ- વિનોદ ચાવડા
બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર- અમિત શાહ
અમદાવાદ- પશ્ચિમ- દિનેશ મકવાણા
રાજકોટ- પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર -મનસુખ માન્ડવિયા
જામનગર- પૂનમ માડમ
આણંદ- મીતેશ પટેલ
ખેડા- દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ- રાજપાલસિંહ જાદવ
નવસારી- સી આર પાટિલ
દાહોદ- જસવંતસિંહ ભાભોર
ભરૂચ- મનસુખ વસાવા
બારડોલી- પ્રભુભાઈ વસાવા