Gujarat-

PHOTO-2023-05-13-19-59-48

ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.૬૫ કરોડના ખર્ચે નવનિર્મિત ટૂ-લેન રેલવે ઓવર બ્રિજથી ૪૦ ગામની સવા લાખથી વધુની વસ્તીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે

રાજ્યના પ્રથમ ઓપન વેબ ગર્ડર કીમ રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે લોકાર્પણ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની… Read more