Tarikha Tavarikha

amjad-khan

‘તેરા ક્યા હોગા કાલિયા’ ફિલ્મ શોલેમાં ગબ્બરની ભૂમિકા ભજવીને તે પાત્રને અમર કરી નાખનાર ખલનાયક અભિનેતા અમજદખાનની આજે જન્મ જયંતી

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર  આજે તા. 12 નવેમ્બર  Today : 12 NOVEMBER "તેરા ક્યા હોગા કાલીયા"....

બૉલીવૂડ ફિલ્મ… Read more

IMG_20221111_082807

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનાં 14માં ગવર્નર અને આ પદ પર પહોંચનાર પ્રથમ ગુજરાતી અને ‘પદ્મ વિભુષણથી સન્માનિત ડૉ. આઈ.જી.પટેલ (ઈન્દ્રવદન ગોરધનદાસ પટેલ)નો વડોદરામાં જન્મ (1924)

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર  આજે તા. 11 નવેમ્બર Today : 11 NOVEMBER

* રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનાં 14માં ગવર્નર અને… Read more

_109605518_7c692c03-67ba-4574-910e-2b6535466546

જેમના નામ માત્રથી રીઢા રાજકારણીઓને પરસેવો છૂટી જતો એવા ભારતના 10 મા મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષનની આજે પુણ્યતિથિ

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ  સંકલન : વિજય એમ. ઠક્કર  આજે તા. 10 નવેમ્બર  Today : 10 NOVEMBER

* રેમન મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત… Read more

legal-services-day-is-celebrated-on-9th-november-768x403

આજે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર 

આજે તા. 9 નવેમ્બર

Today : 9 NOVEMBER 

આજે રાષ્ટ્રીય… Read more

IMG_20221108_094219

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદી "રામાયણના 'લંકેશ'ની આજે જન્મજયંતી

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ  સંકલન: વિજય એમ. ઠક્કર  આજે તા. 8 નવેમ્બર  Today : 8 NOVEMBER

* ગુજરાતી સિનેમામાં 40 વર્ષથી વધુ સમય… Read more

1514294967cm-1

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતાની આજે પુણ્યતિથિ

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ  સંકલન : વિજય એમ. ઠક્કર  આજે તા. 7 નવેમ્બર Today  : 7 NOVEMBER  ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી… Read more
IMG_20221106_083251

હિન્દી ફિલ્મોનાં પ્રસિદ્ધ અભિનેતા સંજીવ કુમાર (હરિહર જેઠાલાલ જરીવાલા) ની આજે પુણ્યતિથિ

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર  આજે તા. 6 નવેમ્બર Today : 6 NOVEMBER    હિન્દી ફિલ્મોનાં પ્રસિદ્ધ અભિનેતા સંજીવ… Read more
145316_original

શ્રેષ્ઠ અભિનેત્રીનો એકેડેમી - ઓસ્કાર એવોર્ડ બે વખત જીતનાર બ્રિટિશ અભિનેત્રી વિવિયન લેઈ (વિવિયન મેરી હાર્ટલી)નો ભારતમાં દાર્જિલિંગ ખાતે જન્મ (1913)

આજના દિવસની વિશેષતા તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર  આજે તા. 5 નવેમ્બર  Today : 5 NOVEMBER   

* શ્રેષ્ઠ અભિનેત્રીનો એકેડેમી… Read more