Anand

n6049759681714626506069b36cf89d8a03a3b5e489b0a34fffd0cb2b528fc5c5053b95422023c44716c6d8

કોંગ્રેસના મેનીફેસ્ટો પર મુસ્લિમ લીગ ની છાપ છે-P.M મોદી

સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે તો ચાર ચાંદ લાગી જાય. મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહિ થાય ભાજપે કાશ્મીરમાં સંવિધાન લાગુ કરી તિરંગો… Read more
IMG-20240501-WA0075

૧૦૦૦ દિવડા પ્રગટાવી અપાયો આણંદ કરશે મતદાન નો સંદેશ

આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન ૧૦૦૦ દિવડા પ્રગટાવી અપાયો "આણંદ કરશે મતદાન" નો સંદેશ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ દીપ પ્રગટાવી કરાવ્યો પ્રારંભ આણંદ,… Read more
IMG-20240501-WA0073

ડી.એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કુલ ૧૩૪૭ જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

ડી.એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના કુલ ૧૩૪૭ જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

આણંદ,  લોકસભા સામાન્ય ચૂંટણી… Read more

IMG-20240501-WA0068

એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો

એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો. ૧૯૬૨ની પંચાયતની ચૂંટણીમાં એક મતના કારણે હારી જતા જીટોડિયાના રાયમુનભાઈનું  સરપંચ બનવાનુ સ્વપ્ન  દિવાસ્વપ્ન બન્યું… Read more
IMG_20240501_202413

આણંદમાં મહિલાઓએ સનેડો સનેડો ફ્લેશ મોબ ગીત દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો

આણંદમાં મહિલાઓએ સનેડો સનેડો ફ્લેશ મોબ ગીત દ્વારા  મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો આણંદ ખાતે સામૂહિક મહેંદી  મુકાવી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો … Read more
IMG-20240422-WA0030

આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં

આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ ૧૬- આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં   ઉમેદવારોને પ્રતિકની ફાળવણી… Read more
IMG_20240421_160617

મતદાન કર્યા બાદ જે મતદાર આંગળી પર અવિલોપ્ય શાહિનું નિશાન બતાવશે તેને મળશે ૭ ટકાની છુટ

મતદાન કર્યા બાદ જે મતદાર આંગળી પર અવિલોપ્ય શાહિનું નિશાન બતાવશે તેને મળશે ૭ ટકાની છુટ દવાની દુકાનો, સિનેમા ઘરો, હોટલ - રેસ્ટોરન્ટ સહિતના નાના-મોટા વ્યવસાય… Read more
IMG_20240420_201526

આણંદ લોક્સભા બેઠક માટે કુલ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા

આણંદ લોક્સભા બેઠક માટે કુલ ૦૭ ઉમેદવારોના  ઉમેદવારી પત્રો માન્ય કરાયા બે ડમી ઉમેદવારોના અને એક અપક્ષનું ઉમેદવારી પત્ર રદ કરાયું

આણંદ, લોકસભાની… Read more