અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયેલા 33 ગુજરાતીઓની હકાલપટ્ટી,જુઓ ડિપોર્ટ થયેલાની યાદી...
અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયેલા 33 ગુજરાતીઓની હકાલપટ્ટી,જુઓ ડિપોર્ટ થયેલાની યાદી... !
33 ગુજરાતીઓમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના 3, અમદાવાદના 2, બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના 1-1 લોકોનો સમાવેશ
આણંદ ટુડે
અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયેલા ભારતીયોની ડોનાલ્ડ ટ્રમ્પે હકાલપટ્ટી કરતાં ખળભળાટ મચી ગયો છે. કુલ 104 ભારતીયોને સૈન્ય વિમાન મારફતે અમેરિકામાંથી ખદેડી મૂકાયા છે.અમેરિકાથી પરત આવેલા ૧૦૪ ભારતીયોમાં ૭૨ પુરુષો, ૧૯ મહિલાઓ અને ૧૩ બાળકોનો સમાવેશ થાય છે. જેમાં 33 ગુજરાતીઓ છે.33 ગુજરાતીઓમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના 3, અમદાવાદના 2, બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના 1-1 લોકોનો સમાવેશ થાય છે.
આ 33 ગુજરાતીઓને અમેરિકાએ વતન પરત મોકલ્યા
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણાબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
કયા રાજ્યના કેટલા લોકો ?
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા કુલ ૧૦૪ ભારતીયોમાંથી ૩૩-૩૩ ગુજરાત અને હરિયાણાના નાગરિકો છે, જ્યારે ૩૦ પંજાબના છે. આ ઉપરાંત બે નાગરિકો ચંદીગઢના છે. કુલ ૧૦૪ માંથી ૩ નાગરિકો મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના છે.