Tarikha Tavarikha

20220804_080229

નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અમેરિકાનાં પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મ (1961)

આજે તા. 4 ઓગસ્ટ Today : 4 AUGUST   તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર

* નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અમેરિકાનાં પ્રથમ આફ્રિકન-અમેરિકન… Read more

20220803_073653

અર્જુન એવૉર્ડથી સન્માનિત ભારતનાં લેજન્ડરી ફૂટબોલ ખેલાડી સુનિલ છેત્રીનો તેલંગણા રાજ્યના સિકંદરાબાદમાં જન્મ (1984)

આજે તા. 3 ઓગસ્ટ Today : 3 AUGUST   તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર

* અર્જુન એવૉર્ડથી સન્માનિત ભારતનાં લેજન્ડરી ફૂટબોલ ખેલાડી સુનિલ છેત્રીનો… Read more

20220802_074216

બે વખત ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલ ભાજપના આગેવાન વિજયભાઈ રૂપાણીનો બર્મા (મ્યાનમાર)ના રંગૂન શહેરમાં જન્મ (1956)

આજે તા. 2 ઓગસ્ટ Today : 2 AUGUST  ગાંધીનગરનો સ્થાપના દિન (1965) તારીખ તવારીખ સંકલન: વિજય એમ. ઠક્કર

* બે વખત ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલ ભાજપના… Read more

20220801_082309

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની કમલા નહેરુનો દિલ્હી ખાતે જન્મ (1899)

આજે તા. 1 ઓગસ્ટ Today : 1 AUGUST   પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર વિશ્વ સ્તનપાન સપ્તાહ  તારીખ તવારીખ  સંકલન : વિજય એમ. ઠક્કર

*… Read more

20220731_073553

હિન્દી ફિલ્મોના મહાન ગાયક અને સૂર સમ્રાટ મોહંમદ રફીનું અવસાન (1980)

લગ્નમાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’ જ્યાં સુધી ના વાગે ત્યાં સુધી લોકોને એવું લાગે છે કે કંઈક અધૂરું છે.    આજે તા. 31 જુલાઈ Today… Read more
20220730_073628

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મંદાકિની (યાસ્મિન જોસેફ)નો મેરઠ ખાતે જન્મ (1963)

આજે તા. 30 જુલાઈ Today : 30 JULY તારીખ તવારીખ સંકલન : વિજય એમ. ઠક્કર

* નેશનલ ફિલ્મ એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત બોલીવુડ ફિલ્મોના સૌથી લોકપ્રિય ગાયકો… Read more

20220729_075531

જે. આર. ડી. તાતા : ભારતનાં પ્રથમ પાઇલોટ અને મહાન ઉદ્યોગપતિનો ફ્રાન્સનાં પેરિસમાં જન્મ (1904)

આજે તા. 29 જુલાઈ Today : 29 JULY  ગ્લોબલ ટાઇગર ડે  તારીખ તવારીખ  સંકલન : વિજય એમ. ઠક્કર

* ભારતનાં સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્ય ટાટાનાં… Read more

20220728_073012

વિશ્વ હિપેટાઇટિસ દિવસ

આજે તા. 28 જુલાઈ Today : 28 JULY  વિશ્વ હિપેટાઇટિસ દિવસ  વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ  તારીખ તવારીખ  સંકલન : વિજય એમ. ઠક્કર

* વિશ્વ… Read more