Anand

પતંગની ઘાતક દોરીથી ટુ વ્હીલર ચાલકોને બચાવવા માટે વાહન પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવાયા

ઉતરાયણ પર્વ પૂર્વે માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ અને જિલ્લા ટ્રાફિક પોલીસની વધુ એક સરાહનીય કામગીરી પતંગની ઘાતક દોરીથી ટુ વ્હીલર ચાલકોને બચાવવા માટે વાહન… Read more
Loading...