AnandToday
AnandToday
Tuesday, 01 Nov 2022 18:30 pm
AnandToday

AnandToday

આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા વિકાસના કામોને પ્રાધાન્ય

આણંદના વિવિધ વિસ્તારમાં 50 લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું..

વર્ષો બાદ વિકાસ થી વંચિત  વિસ્તારોમાં કામો થતાં સ્થાનિકોમાં આનંદો 

આણંદ 
આણંદ વિધાનસભા વિસ્તારના આણંદ શહેરમાં આણંદના ધારાસભ્ય  કાન્તીભાઈ સોઢા પરમારની ગ્રાન્ટ મંજૂર કરી વર્કઓડર મળતા આજે જુદા જુદા વિસ્તારોમાં 50 લાખ રૂપિયાના વિકાસ ના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
 જેમાં ૧. ગંગદેવનગર બાપા સીતારામ સોસાયટી વિસ્તારમાં  સી.સી.રસ્તો 2,50,000૨ .મંગળપુરા જયરાજ પાર્ક માં બ્લોક પેવિગનુ કામ 1,00,000 ૩. હાર્દિક પાર્ક તુલસી ગરનાળા પાસે ના વિસ્તાર માં બ્લોકપેવીગ નું કામ 1,00,000 ૪. ક્રિષ્ના પાર્ક મંગળપુરા વિસ્તારમાં બ્લોક પેવિગ 1,00,000 ૫. ચામુંડા મંદિર ની બાજુ ના વિસ્તાર માં બ્લોકપેવિગ 4,00,000 ૬ રૂપાપુરા ચેહરમાતા પાસેની ગલીમાં બ્લોક પેવિગ 1,00,000 ૭.સલાટીયા રોડ આયશા પાર્ક વિસ્તારમાં સી.સી.રસ્તો 2,00,000 ૮. રીલીફ સોસાયટી વિસ્તારમાં ખુટતીકડી સી.સી.રસ્તો 1,00,000  ૯. આયશા પાર્ક વિસ્તારમાં ખુટતી કડી સી.સી.રસ્તો 2,00,000  ૧૦ આયશા પાર્ક કાદરિયા મજીદ વાળી ગલી માં સી.સી.રસ્તો 1,50,000 ૧૧ સલાટીયારોડ સુકુન સોસાયટી વિસ્તારમાં સી.સી.રસ્તો 2,50,000 ૧૨. સલાટીયારોડ દિનાપાર્ક વિસ્તારમાં સી.સી.રસ્તો 1,50,000 ૧૩ . બિસ્મિલ્લા સોસાયટી પાસે  ગોસીયા મજીદ ની બાજુમાં બ્લોક પેવિગનુ કામ 2,00,000 ૧૪.જુના કબ્રસ્તાન માં બ્લોક પેવિગ 2,00,000 ૧૫. મોરીયાની કુંઈ ખોડલનગર જશભાઈ ના ઘરોમાં બ્લોક પેવિગ 1,00,000 ૧૬. રામેશ્વર પાર્ક વિસ્તારમાં બ્લોક પેવિગ 1,50,000 ૧૭. મહારાણા પ્રતાપ ચોકની સામે ભગતની ચાલી મા બ્લોક પેવિગ નું કામ 1,00,000 ૧૮. ગણેશ ચોકડી જયંતિભાઈ ચાવડા ના વિસ્તારમાં બ્લોક પેવિગ નું કામ 1,00,000  ૧૯. સારા ગાર્ડન સોસાયટી વિસ્તારમાં બ્લોક પેવિગનુ કામ 50,000 ૨૦. સોગોડપુરા વિસ્તારમાં બ્લોકપેવિગ નું કામ 3,00,000  ૨૧. આયશા પાર્ક વિસ્તારમાં ખુટતી કડી સી.સી.રસ્તો 1,00,000 ૨૨. કલ્પના ટોકીઝ પાસે માળિયાના પરા માં સી.સી.રસ્તો 1,00,000 ૨૩. ગંગદેવનગર શ્રીજી પાર્ક વિસ્તારમાં સી.સી.રસ્તો 1,50,000 ૨૪. ડિફેન્સ પાર્ક મોટા મદ્રેશા વિસ્તારમાં સી.સી.રસ્તો 1,50,000  ૨૫. સલાટીયા ફાટક પાસે સાહિલ પાર્ક વિસ્તારમાં સી.સી.રસ્તો 2,00,000 ૨૬. ઈનામ મજીદ પાસે ખુટતી કડી બ્લોક પેવિગ 1,00,000 ૨૭. બિસમીલ્લા સોસાયટી પાસે સ્કુલની પાછળના વિસ્તારમાં સી.સી.રસ્તો 2,00,000 ૨૮. રહેમાન પાર્ક નિયાઝ મજ્જીદ પાસે સી.સી.રસ્તો 2,00,000 ૨૯ .મોગરી સીસ્વા ટાઉનસીપ અને ઈનામ પાર્ક ને જોડતો સી.સી.રસ્તો 1,00,000 ૩૦.ઈસ્માઈલ નગર માં સી.સી.રસ્તો 2,00,000 ૩૧. સ્નેહ સાગર સોસાયટી વિસ્તારમાં બ્લોક પેવિગ કામ 2,00,000 નો સમાવેશ થાય છે.

કોણ કોણ હાજર રહ્યું.

આ પ્રસંગે આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ સોલંકી.પુર્વ કાઉન્સિલર અલ્પેશ પઢિયાર kdcc ના ડીરેક્ટર મહેન્દ્ર સિંહ પરમાર જતિન દવે કાઉન્સિલર ઈલ્યાસ આઝાદ  ડોક્ટર જાવેદ ભાઈ નુરૂભાઈ વહીદાબેન તથા ઉજેબ ભગત તથા ઈન્તિયાઝ ખાતર વાલા કાઉન્સિલર રહેમતબેન વ્હોરા જયાબેન પરમાર અશલામભાઈ વ્હોરા નિઝમાબાનુ પઠાણ શેખ વહિદાબેન બગસરા વાળા ભાવેશ પ્રજાપતિ સુરેશભાઈ પ્રજાપતિ પ્રવિણભાઇ પ્રજાપતિ અબ્દુલ રઝાક વ્હોરા  ફિરોજભાઈ પઠાણ જયંતિભાઈ પ્રજાપતિ વાસીમ વ્હોરા સમજીભાઈ પ્રજાપતિ સુફીયાન વ્હોરા રાજુભાઇ પરમાર ઈમરાન વ્હોરા કિરણભાઈ ગોહેલ  વેલજીભાઈ પ્રજાપતિ મગનભાઈ ગોહિલ ઉષાબેન ગોહેલ તથા સાજીદ વ્હોરા કાનજીભાઈ પ્રજાપતિ સતાર બાપુ  તમામ વિસ્તાર ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધણા વર્ષો બાદ વિકાસ થી વંચિત  વિસ્તારો માં કામો થતાં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી