AnandToday
AnandToday
Tuesday, 26 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનનાં આણંદ યાર્ડનાં રિમોડેલિંગના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી કઈ કઈ ટ્રેનો રદ રહેશે જાણો... 

આણંદ ટુડે I વડોદરા

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન ઉપર તારીખ 29 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2023 સુધી યાર્ડ રીમોડલીંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. તેમ પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના સૂત્રો દ્વારા જણાવાયું છે

29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રદ્દ ટ્રેનો 

ટ્રેન નં.09361/09362 આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09427/09428આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09375/09376આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09365/09366આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09363/09364આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09373/09374આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09429/09428આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09367/09368આણંદ– ખંભાત – આણંદ મેમૂ સ્પેશિયલ

30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી રદ્દ ટ્રેનો 

ટ્રેન નં.09131/09132આણંદ– ગોધરા – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09379/09380આણંદ– ડાકોર – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09393/09394આણંદ– ગોધરા – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09133/09134આણંદ– ગોધરા – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09387/09388આણંદ– ડાકોર – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09391           વડોદરા – ગોધરા મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09349           આણંદ – ગોધરા – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09275/09276 આણંદ– ગાંધીનગર – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09400/09399 અમદાવાદ– આણંદ – અમદાવાદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં. 09274 અમદાવાદ – આણંદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં. 09350 દાહોદ – આણંદ મેમૂ સ્પેશિયલ ગોધરા અને આણંદ વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે તેમજ ગોધરાથી દાહોદ માટે ચાલશે.

ટ્રેન નં.09396/09395ગોધરા– આણંદ – ગોધરા મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09300આણંદ– ભરૂચ મેમૂ સ્પેશિયલ 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી રદ્દ રહેશે.

ટ્રેન નં.09299ભરૂચ– આણંદ મેમૂ સ્પેશિયલ 30 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી રદ્દ રહેશે.

1 ઓક્ટોબર 2023 ના રોજ રદ્દ ટ્રેનો 

ટ્રેન નં.09316/09315અમદાવાદ– વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ 

ટ્રેન નં.09328/09327અમદાવાદ– વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09496/09495અમદાવાદ– વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09312/09311અમદાવાદ– વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.09273          અમદાવાદ – વડોદરા મેમૂ સ્પેશિયલ

ટ્રેન નં.19036/19035અમદાવાદ– વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

1 ઓક્ટોબર 2023 ના રોજ આશિંક રદ્દ ટ્રેનો 

ટ્રેન નં.22960/22959જામનગર – વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ – વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે.

ટ્રેન નં. 19033/19034 વલસાડ-અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-અમદાવાદ-વડોદરા વચ્ચે આશિંક રદ્દ રહેશે.

ટ્રેન નં. 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-વડનગર-વડોદરા વચ્ચે આશિંક રદ્દ રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.તેમ શ્રી પ્રદિપ શર્મા સિનિ. જનસંપર્ક અધિકારી-II પશ્ચિમ રેલવે વડોદરા મંડળદ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.