આણંદ ટુડે
સમગ્ર ભારતભરમાં શ્વેતનગરી તરીકે ખ્યાતનામ અમૂલ નગરી એવા આણંદ નગરમાં છેલ્લા બે દાયકા એટલે કે 20 વર્ષથી, સોના-ચાંદીના ખાત્રી લાયક દાગીના અને સોનાની શુધ્ધતા તેમજ ડાયમંડ અને આબેહુબ અવનવી ડીઝાઈનના પ્લેટીનમ દાગીના માટે આણંદના જી. આર. જ્વેલર્સનું નામ આજે પણ મોખરે રહેવા પામેલ છે.
જ્યારે પરિવારમાં માંગલિક પ્રસંગ આવે અને દિકરા-દિકરીના લગ્ન સગાઈ નક્કી થાય એટલે પહેલા ભગવાન પછી બીજુ નામ શુકનનું સોનુ ખરીદવા માટે જી. આર. જ્વેલર્સનું શુધ્ધ સોનાની સુગંધ અને શુકન માટે જાણીતુ છે. આણંદમાં સૌ પ્રથમ શ્રી ગોરધનભાઈ રાવજીભાઈ સોનીની પેઢી 1945 થી કાર્યરત છે જેમા ધંધાના વિકાસમાં પોતાના સાથી હસમુખભાઈ સોનીનુ પણ યોગદાન મહત્વનુ રહેલુ છે. અને સોનાના શુધ્ધ દાગીના બનાવા, ખરીદવા માટે ગ્રાહકોનો વિશ્વાસ જીતી લીધો છે.) ત્યારે એજ વિશ્વાસની પરંપરાને આગળ વધાવી 2004 થી જી. આર. જ્વેલર્સના માલિક શ્રી રાજુભાઈ સોની જાતે તેમના સુપુત્ર કેવિનભાઈ સોનીને પણ વિશ્વાસની પરંપરા જાળવી રાખી છે અને વધારે મા વધારે ગ્રાહકોનુ દિલ જીતી લીધેલ છે અને પ્રગતિ કરી રહેલ છે. વ્યાજબી ભાવ, વ્યાજબી ઘડામણ માટે આજે દેશ વિદેશમાં જી. આર. જ્વેલર્સનું નામ જાણીતુ બનતા આણંદ ટુડે અખબાર શુભેચ્છા વ્યક્ત કરે છે.
(પ્રતિકાત્મક તસવીર સોર્સ google)